રેખીય સતત વિધુતભાર વિતરના લિધે કોઈ બિંદુ પાસેનું વિધુતસ્થિતિમાનનું સૂત્ર લખો.
${q_1} = 2\,\mu C$ અને ${q_2} = - 1\,\mu C$ ને $x = 0$ અને $x = 6$ પર મુકતાં વિદ્યુતસ્થિતિમાન શૂન્ય કયાં બિંદુએ થાય?
$9 \times 10^{-13} \mathrm{~cm}$ ની ત્રિજયા ધરાવતા પરમાણુ ન્યુક્લિયસ $(z=50)$ ની સપાટી આગળ વિદ્યુત સ્થિતિમાન ________ $=\times 10^6 \mathrm{~V}$મળશે.
મુક્ત અવકાશમાં સ્થિતિમાન વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે છે. તે સમજાવો ?
$R $ ત્રિજયાવાળા વાહક પોલા ગોળાની સપાટી પર $Q$ વિધુતભાર આપવામાં આવે છે. તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલા મળે?
નિયમિત વિધુતભારિત ગોળીય કવચ માટે સ્થિતિમાન વિરુદ્ધ અંતર $r$ નો આલેખ દોરો.